Advertisement

Ahmedabad People Purchasing New Vehicle

Ahmedabad People Purchasing New Vehicle દર દશેરાએ જે રીતે વાહનોનું વણજોયું મહૂર્ત કરી શકાય ખરીદવા માટેનું તે પ્રમાણે આ વખતે અમદાવાદમાં ખુબજ મોટા પ્રમાણમાં અમદાવાદીઓ દ્વારા વાહનોમાં ખરીદી કરવામાં આવતી હોય છે અને આ વર્ષે પણ કરવામાં આવી રહી છે. જોકે, આ વર્ષે ઓટોમોબાઇલ સેક્ટરમાં આવેલી મંદીને લઈને ગત વર્ષ કરતા વેચાણમાં ઘટાડો નોંધાયો છે.

અમદાવાદ,Ahmedabad,વિજયા દશમી,Vijayadashami,દશેરા,Dussehra,નવા વાહનોની ખરીદી,Purchasing New Vehicle,

Post a Comment

0 Comments